Best suvichar in gujarati

જેમના *સિદ્ધાંત* જ *અમીર* હોય છે,
તેમનું *ચારિત્ર્ય* ક્યારેય *ગરીબ* નથી હોતું.
???????
*? જય રામ ?*
‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||

*_|| મહાદેવ હર ||_

‼ *Goo∂*‼

‼ *Moяиιиg* ‼

 

*સંબંધ એટલે*…​
*સારા સમયમાં જળવાય*..,​
*ખરાબ સમયમાં* *ઓળખાય*
‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*” ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી ,*
*સાહેબ*
*જે સારાં હોય છે એની દશા સારી નથી હોતી . “*

*Good morning*
‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

world best suvichar in gujarati

જતું કરનાર કાયર થોડી હોય છે,
એની પાસે સંબંધોને
સાચવવાનું શૌયૅ હોય છે…!!

?? શુભ સવાર ??‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*બદલાતા લોકો , બદલાતા*
*સંબંધો અને બદલાતી ૠતુ..*
*આ ત્રણ દેખાતા નથી, પણ*
*મહેસુસ જરૂર થાય છે…!!!*? *?Good MoRnInG?*‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*_अगर सब कुछ मिल जाएगा_*
*_जिंदगी में तो_*
*_तमन्ना किसकी करोगे_*
*_कुछ अधूरी ख्वाहिशें_*
*_ही तो जिंदगी_*
*_जीने का मजा देती है_*
*હર હર મહાદેવ *
?O̝O̝D̝ ?O̝R̝N̝I̝N̝G̝
‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

best suvichar in gujarati

*દુનિયા નું સૌથી સારૂ પુસ્તક*
*ખુદ આપણે જ છીએ,*
*પોતાને સમજી લ્યો એટલે*
*બધી જ સમસ્યા નું સમાધાન થઈ જાય…*?

*?Good MoRnInG?*
*? Jay Mataji. ?*
*? Maa Mogal ?*

 

● *સંબંધ એ એક એવું વૃક્ષ છે*
*કે જે…લાગણી દ્વારા ઝૂકી જાય,*
*સ્નેહ દ્વારા ઉગી જાય*
*અને*
*શબ્દો દ્વારા તૂટી જાય !!*

*༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻*
‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*સમય” ને ઓળખતા “પ્રસંગ” ને સાચવતા “માણસ” ને સમજાવતા અને*
*”તક” ને ઝડપતા આવડી ગયું તો સમજ જો કે “જીંદગી જીતી ગયા અન જીવી ગયા”…*
‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*કોઈ પણ સંબંધને ત્યારે જ સાચો માનજો જ્યારે,તમારા નિષ્ફળ ગયા પછી*
*પણ તમારી સાથે ટકી રહે..*

*?શુભ – સવાર?*
*હર હર મહાદેવ*??‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*બધા મિત્રો વડીલો ને મહાદેવ હર જય માતાજી ……..*
*?️જય મહાકાલ?️*
*આજ રોજ થી પ્રારંભ થતા માં ભગવતી આદ્યશક્તિ ના પરમ પાવન ચૈત્રી નવરાત્રી નિમિતે ચૈત્રી નવરાત્રી ની આપને તથા આપના પરિવાર ને ખૂબ ખૂબ શુભકામનાઓ માં ભગવતી આપને અને આપના પરિવાર ને સદા નિરોગી રાખે,માતાજી ની કૃપા સદા સર્વદા આપ પર બની રહે તેવી માઁ ભગવતી ને પ્રાર્થના……… જય માતાજી*

*આપનો ?હિતેચ્છુક*
*અજય ✍?ખેતિયા*
*મન?✍?મોજીલો*

 

*જો કશુંક શીખવું જ હોય તો*
*આંખો વાંચતા શીખજો*
*નહીંતર “ શબ્દો”ના તો અહીં*
*હજાર અર્થ નીકળે છે*
?O̝O̝D̝ ?O̝R̝N̝I̝N̝G #? Good Morning
‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*?️જ્ઞાન, રૂપિયા, અને સુંદરતા નુ ક્યારેય અભિમાન ના કરો કારણકે આ કુદરત ની મૂડી છે ક્યારે વ્યાજ સાથે પાછી લઈલે તેનુ નક્કી નહિ?️* *?જય શ્રી સ્વામિનારાયણ?* *?જય શ્રી કૃષ્ણ?* *?હર હર મહાદેવ?* *??Good Morning*
‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*लोगों ने समझाया कि वक्त बदलता है …!!!!!!!!*
*…….. और …..,,*
*वक्त ने समझाया लोग भी बदलते हैं…..!!!!!!*
‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

**જીવનમાં ભૂલા પડવાનો*
*પણ ફાયદો છે**

*નવા માર્ગનો પરિચય થાય છે,*
*અજાણ્યાનો સંગ થાય છે*
*અને*
*જાણીતા ની પરખ થાય છે..*

*?। શુભ સવાર। ?*
*?મહાદેવ હર?*
*જય શ્રી કૃષ્ણ*
*આપનો દિવસ? શુભ રહે*

best gujarati suvichar in gujarati

*”ગેરસમજ” ની એક ક્ષણ*
*એટલી “પાવરફુલ” હોય છે.*
*કે..*
*તમે સાથે મળીને વિતાવેલી,*
*”આનંદની” સેંકડો ક્ષણ ને “ભૂલાવી” દે છે*.
*શુભ સવાર*
‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*??જય માતાજી ??*

*છીનવીને ખાવાથી ક્યારેય પેટ નથી ભરાતું,*

*અને ભાગ પાડીને ખાવાથી ક્યારેય ભૂખ્યા નથી રહેતા !!*

*??શુભ સવાર ??*‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*દુ:ખીને મદદ કરવા લંબાયેલો એક હાથ પ્રાર્થના કરવા જોડાયેલા બે હાથ કરતા વધુ સાર્થક છે.*

 

?શુભ સવાર?
‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

???????
*લીલા ઝાડને નમાવશો તો જરૂર નમશે*

*પણ સુકા ઝાડને નમાવવાની કોશિશ કરજો ટુટી જશે પણ નમશે નહિ*

*હુ નમુ છુ અને નમતો રહીશ*
*કારણ મને અભિમાન કરતાં સંબંધ વધુ વહાલા છે. ….*
*?શુભ સવાર?*
*?જય સોમનાથ?*
‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

માણસ મુસીબતોથી નથી હારતો,
પરંતુ મુસીબતોમાં પોતાના લોકો સાથ
છોડી દે છે ત્યારે એ હારી જાય છે !!

? *શુભ સવાર* ?
*? જય શ્રી ક્રિષ્ના ?*‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*સંબંધ ગમે એવો હોય તે* *ક્યારેય ભુલાતો નથી વાતોથી બંધ થાય તો આંખોમાં રહે*
*અને આંખોથી છુટે તો યાદોમાં રહે.*
*༺꧁G●●d morning꧂༻* #?‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*ગઈકાલ પર રડે નહીં..*_
*આવતીકાલ થી ડરે નહીં,_*
*એ માણસ જિંદગીમાં ક્યારેય પાછો પડે નહીં.*..‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*કુદરતનો નિયમ છે ચિત્ર અને મિત્ર ,*
*દિલથી બનાવશો તો તેમાં રંગ ચોક્કસ નિખરી આવશે..*..
*હર હર *મહાદેવ*
*☘મંગલ પ્રભાત☘*‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*સંજોગોજ઼ સ્વભાવ બદલી શકે છે.*
*આપણે તો કાલે પણ એજ હતા*
*આજે પણ એજ છીએ*

?? *સુપ્રભાત* ??‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

READ :  Morari bapu gujarati suvichar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *